સુરત:અંબિકા નદીમાં એક જ પરિવારના 5 સભ્ય ડૂબ્યા, જુઓ વિડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Sep 2021 10:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતની અંબિકા નદીમાં 5 લોકો ડૂબતા દુખનો માહોલ સર્જાયો છે. એક જ પરિવારના 5 સભ્ય ડૂબતાં આસપાસના વિસ્તારોમાં સોપો પડી ગયો છે. આ પરિવાર રાજા માણવા માટે અહી આવ્યું હતું. નદીમાં નહયા બાદ આ ઘટના ઘટી હતી.