પંચમહાલઃ આ ગામમાં ગ્રામ પંચાયતનું મતદાન રદ્દ કરવાની માંગ, ઉમેદવારનું બદલાયું ચિન્હ
abp asmita
Updated at:
19 Dec 2021 10:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે. એવામાં પંચમહાલના વિરાણીયા ગ્રામ પંચાયતનું મતદાન રદ્દ કરવાની માંગ ઉઠી છે. સરપંચ પદના ઉમેદવારનું ચૂંટણી ચિન્હ બદલાઈ જતા આ ચૂંટણી રદ્દ કરવાની માંગ ઉઠી છે.