પંચમહાલઃ જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, હોસ્પિટલો દર્દીઓથી થઈ ફુલ; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
પંચમહાલ જિલ્લામાં આવેલી સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારી ચોપડે ડેન્ગ્યુના 371 જ્યારે ચિકનગુનિયાના 65 કેસ નોંધાયા છે. શિયાળાના આગમનની સાથે જ જિલ્લામાં રોગચાળો વકર્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Panchmahal Gujarat News Hospital Epidemic Patients Mosquito-borne ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Mosquito-borne ABP Asmita Live