પંચમહાલઃ તાલુકા વિકાસ અધિકારી લાંચકાંડમાં મોટી કાર્યવાહી, જામીન અરજી ફગાવાઈ
Continues below advertisement
પંચમહાલના તાલુકા વિકાસ અધિકારી લાંચકાંડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટીડીઓ સહિત કરાર આધારિત મદદનીશ એન્જિનીયરની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખી કોર્ટે અરજી નામંજૂર કરી છે.
Continues below advertisement