Panchmahal: નોકરી ફાળવવાના નામે લાંચ લેનાર બે કર્મચારીની વડોદરા ACBએ કરી ધરપકડ
પંચમહાલ(Panchmahal)માં નોકરી ફાળવવાના નામે પૈસાની લાંચ લેનાર બે કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. વડોદરા(Vadodara) એસીબી(ACB)ની ટીમે ઈન્ચાર્જ હોમગાર્ડ કમાન્ડન્ટ રોહિત બારિયા અને ચીમન બારિયાને એક હજાર 800 રૂપિયાની લાંચ લેતા ઝડપ્યા છે.
Tags :
Vadodara Panchmahal Bribe ACB Taking Arrests ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Two Employees