ગીર ગઢડાના આ ગામમાં ચાર પગનો આતંક, માસૂમે ગુમાવ્યો જીવ, જુઓ વીડિયો

ગીર ગઢડા(Gir Gadha)ના વડવીયાળા ગામમાં દીપડાના હુમલામાં એક બાળક(Child)નું મોત(Death) થયું છે. રાત્રિના સમયે બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. વનવિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા છે. આ ઘટના બાદ ગ્રામ્યજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola