પેપર કાંડ: કિશોર આચાર્ય નિર્દોષ હોવાનો કિશોરના પરિવારનો દાવો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પેપર કાંડમાં કિશોર આચાર્યના પરિવારે દાવો કર્યો છે કે,, કિશોર આચાર્ય નિર્દોષ છે. બીજાનો આરોપ પોતાના પર લીધો હોવાનો કિશોરના પરિવારે દાવો કર્યો છે. ઘરમાં 9 લાખ ન આવ્યા હોવાનો દાવો કિશોરના પત્ની ગીતા આચાર્યએ કર્યો છે. પેપરકાંડમાં રોજ રોજ નવા ખુલાસા થયા છે. ત્યારે આ મામલે વધુ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram