શાળાઓ વાલીઓને ફીના નામે ખંખેરવા ફરી તૈયાર,બીજી ટર્મના ઉઘરાણા શરૂ
Continues below advertisement
શિક્ષણ વિભાગની બેદરકારી વચ્ચે શાળાઓને મનમરજીથી ફી વસુલવા માટે મોકળુ મેદાન મળી ગયુ હોય તેવુ લાગે છે. પહેલી ટર્મ પૂર્ણ થવા આવી હોવા છતા FRCએ અનેક શાળાઓની ફી જાહેર નથી કરી.
Continues below advertisement