ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ હવે પેરેન્ટ્સ એકતા મંચે શું કરી માંગ?,જુઓ વીડિયો
રાજ્યમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન(mass promotion) બાદ હવે ફી પરત આપવાની માંગ ઉઠી રહી છે. અમદાવાદ(Ahmedabad)ના પેરેન્ટ્સ એકતા મંચે આ માંગ કરી છે. ધોરણ-10ની પરીક્ષા ફીના 15 કરોડ રૂપિયા પરત કરવાની માંગ કરાઈ છે.