ખાનગી શાળાઓ પ્રત્યે વાલીઓનો થયો મોહભંગ, સરકારી શાળા તરફ વાલીઓની દોટ
Continues below advertisement
કોરોનાકાળમાં આવક ઘટતા અનેક વાલીઓ પોતાના બાળકોનો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ કરાવી રહ્યા છે. બોટાદ જિલ્લામાં હાલ 600થી વધુ ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં એડમિશન લીધુ હોવાનો શિક્ષણ સમિતિના ચેરમેને દાવો કર્યો હતો.
Continues below advertisement