MLA મનીષાબેન વકીલના AAP પર પ્રહાર, અરવિંદ કેજરીવાલ પર ઉઠાવ્યા સવાલ
Continues below advertisement
વડોદરામાં ધારાસભ્ય મનીષાબેન વકીલે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા. ફેસબુક પર પોસ્ટ કરી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કેજરીવાલને મગરમચ્છ સાથે સરખાવ્યા હતા. કેજરીવાલને ઓકિસજન ચોર કહ્યા હતા. ધારાસભ્ય મનીષાબેન વકીલના આક્ષેપથી રાજકારણ ગરમાયું હતું.
Continues below advertisement