FRCની વેબસાઇટ બંધ રહેવાના કારણે વાલીઓ પરેશાન, જુઓ વીડિયો
FRC ની વેબસાઈટ બંધ રહેતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વેબસાઇટ બંધ હોવાના કારણે ફી અંગેની જાણકારી મેળવવા માંગતા વાલીઓ પરેશાન છે.