થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે અમદાવાદ-ગોવાના એરફેરમાં વધારો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
૩૧મી ડિસેમ્બર અને હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે અમદાવાદ ગોવાનું એરફેર 8000 ને પાર પહોંચ્યું છે. સામાન્ય દિવસ કરતા અઢી ગણો વધારો આ ફેરમાં જોવા મળ્યો હતો. સામાન્ય દિવસમાં ગોવાનું એરફેર સાડા ૩૦૦૦થી ૪૦૦૦ હોય છે પરંતુ આ વર્ષે અમદાવાદ ગોવાનું એરફેર આસમાને પહોંચ્યા છે.