Gujarat Panchayat Election 2021:નેતા વિપક્ષ પરેશ ધાનાણી ખાતરની થેલી લઇને મતદાન કરવા પહોંચ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નગર પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે સવારથી મતદાન થઈ રહ્યું છે. ત્યારે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ મતદાનના દિવસે પણ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. મોંઘવારીનો અનોખો વિરોધ કર્યો હતો. પરેશ ધાનાણી અને તેમના ભાઈ શરદ ધાનાણી ખાતરની થેલી અને ગેસનો બાટલો લઈ મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા.