CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાના નિર્ણય પર પરેશ ધાનાણીનો કોને કટાક્ષ અને કોને આભાર ?
CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરવાના નિર્ણય સાથે પરેશ ધાનાણીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો અને રાજ્ય સરકાર પર કટાક્ષ કર્યો હતો. રાજ્ય સરકાર બોર્ડની પરીક્ષા બંધ કરવા મુહૂર્ત જોશે તે અંગે નિર્ણય કર્યો છે.