આપણે સરદાર પટેલનું સ્વાભિમાની ગુજરાત જોઇએ છે કે પછીઃ ધાનાણી
મનપાની ચૂંટણીના મતદાનના થોડા કલાકો અગાઉ રાજનીતિ ગરમાઈ છે. વિધાનસભાના નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ટ્વિટરના માધ્યમથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પરેશ ધાનાણીએ ટ્વિટ કરતા લખ્યું કે વિચારે ગુજરાત વોટ કરે ગુજરાત. પછી ધાનાણીએ લખ્યું કે આપણે સરદાર પટેલનું સ્વાભિમાની ગુજરાત જોઈએ છે કે પછી સી.આર.પાટીલનું ગુનાહિત ગુજરાત ? આવ્યો અવસર ગુજરાઈટ