અમદાવાદમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો, દર્દીઓ હજુ પણ ભોગવી રહ્યા છે બેડ માટે હાલાકી, જુઓ વિડીયો
અમદાવાદમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. તો પણ હોસ્પીટલમાં કોરોના દર્દીઓ બેડ માટે હાલાકી ભોગવી રહ્યા છે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં માત્ર 245 ક્રીટીકલ બેડ ખાલી છે. આ સિવાય 1 વેંટીલેટર અને 5 આઇસીયુ બેડ ખાલી છે.
Tags :
Gujarati News Ahmedabad ABP ASMITA Hospital Patients Corona Case COVID Ventilator Critical Bed ICU Bed