કોરોના સંક્રમણ વધતા આ શહેરમાં સીટી બસમાં મુસાફરોની સંખ્યા 90 ટકા ઘટી, 80 બસો કરાઈ બંધ, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના (Coronavirus) સંક્રમણ વધતા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે. વડોદરા (Vadodara)માં વધતા કોરોના સંક્રમણ ને લઈ ને સીટી બસ માં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યા 90 ટકા ઘટી ગઈ છે, 160 માંથી 80 બસો પણ બંધ કરી દેવામાં આવી છે. પહેલા દર 5 મિટીને ઉપડતી સીટી બસ હવે 15 મિનિટ ઉપડશે..જેનાથી બસ હવે મુસાફરો ને મોડી મળશે...અગાઉ સીટી બસમાં રોજના 1.25 લાખ મુસાફરો આવતા જતા હતા હવે માત્ર રોજ 8 થી 9 હજાર મુસાફરો જ આવી રહ્યા છે જેથી બસના સંચાલકોનો ડ્રાઈવર કંડકટર નો પગાર પણ નથી નીકળી રહ્યો,
Continues below advertisement