કોરોનાના કેસ ઘટતા કરાયું આંશિક અનલોક, શું શું ચાલું રહેશે?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના(Corona)ના કેસમાં ઘટાડો નોંધાતા રાજ્યમાં આંશિક અનલોક(unlock) કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આજથી મોટાભાગના વેપાર ધંધા અને દુકાનોને સવારે નવ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલું રાખવાનો નિર્ણય કર્યો છે.
Continues below advertisement