પાર્ટી પ્લોટમાં ગરબા કેમ નહીં?

પાર્ટી  પ્લોટમાં નવરાત્રીમાં ગરબાની મંજૂરી ના મળતા કેટલાક સિંગર  નારાજગી જોવા મળી રહી છે.  પાર્ટી પ્લોટમાં લગ્ન થાય તો ગરબા કેમ નહીં તેવા સવાલ ઉઠાવી રહ્યા છે. કલાકારોની રોજગારીને લઇને વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ગુજરાત સરકારે શેરી, સોસાયટીઓમાં ગરબા રમવાની મંજૂરી આપી છે. નવરાત્રી પ્રારંભ થવાને ગણતરીના દિવસો બાકી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola