ગાંધીનગર મહાનગર પાલિકા: ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2021 01:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. નેતાઓ મતદાતાઓને રીઝવવા માટે તમામ જોર કરી રહયા છે. આજે સાંજે 6 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. 3 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાશે.