આઠ માસથી બંધ લોકલ ટ્રેન સેવા શરૂ કરવા મુસાફરોની માંગ, જુઓ વીડિયો

છેલ્લા આઠ મહિનાથી બંધ લોકલ ટ્રેન સેવા ચાલુ કરવા મુસાફરોએ માંગ કરી હતી. S. T. સિટી બસ સેવા ચાલુ થાય તો લોકલ ટ્રેન સેવા કેમ નહીં ? તેવો લોકોએ સવાલ કર્યો હતો. ઉત્તર ગુજરાત, ખેડા-આણંદ , વડોદરાથી નોકરી-ધંધા માટે અમદાવાદ આવતા લોકોની સ્થિતિ કફોડી બની છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola