પાટણઃACBએ વધુ એક લાંચિયા કર્મચારીને ઝડપ્યો, કેટલા રૂપિયા લેતા પકડાયો?

Continues below advertisement

પાટણ(Patan)માં એસીબીને એક લાંચ લેતા સરકારી કર્મચારીને ઝડપવામાં સફળતા મળી છે. ભચાઉ મામલતદાર ઓફિસનો એક કર્મચારી લાંચ લેતા ઝડપાયો છે. કચેરીનો ક્લાર્ક અઢી હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram