પાટણ:નવજીવન માર્ગ પર અકસ્માતની ઘટના, CCTV ફૂટેજ સામે આવ્યા

પાટણના નવજીવન માર્ગ પર અકસ્માતની ઘટના બની હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા છે. રસ્તાના કિનારે ઉભેલા બાઇક સવાર પર ટ્રક ચઢી જતાં ફૂટેજ સામે આવ્યા છે. બાઇક સવાર ટ્રકને જોતાં બાઇક પરથી નીચે ઉતરે છે પરંતુ ટ્રક તેને ટક્કર મારે છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola