છેલ્લા 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ, અત્યાર સુધીનો 12 ઇંચ નોંધાયો વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Aug 2021 12:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appછેલ્લા 24 કલાકમાં 54 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સિઝનનો અત્યાર સુધીનો 12 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના બે તાલુકાઓમાં શૂન્યથી 2 ઇંચનો વરસાદ છે.