Patan Bus Stand | પાટણમાં એસટી બસ સ્ટેન્ડને અભાવે લોકોને ભારે હાલાકી, જુઓ અહેવાલ

Continues below advertisement

Patan Bus Stand | પાટણ શહેરની મધ્યમા આવેલ જૂનું બસ સ્ટેન્ડ વર્ષ 2016મા તોડી પડી તેની જગ્યા પર નવીન આઇકોનિક સુવિધા સંપન્ન બસ સ્ટેન્ડ બનાવવા ની કામગીરી શરૂ થવા પામી હતી અને વર્ષ 2020 મા તેને તૈયાર કરી આપવા અંગેનો સમય હતો. તેના ઉપર ત્રણ વર્ષ વીતી ગયા છતા પણ ગોકળ ગતીએ ચાલતી કામગીરીને લઇ આસપાસના વહેપાર-ધંધા પડી ભાગ્યા છૅ, તો પાટણ આસપાસથી આવતા મુસાફરોને પણ ભારે હાલાકી ભોગવવા નો વારો આવ્યો છે. જેને લઇ હવે તાત્કાલિક ધોરણે નવીન બસ સ્ટેન્ડની કામગીરી પૂર્ણ કરી પ્રજાજનો માટે ખુલ્લું મુકવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram