Arvind Kejriwal Big Announcement | Chaitar Vasava ભરુચથી લડશે લોકસભાની ચૂંટણી
gujarati.abplive.com
Updated at:
07 Jan 2024 03:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppArvind Kejriwal Big Announcement | ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરુચ લોકસભાના ઉમેદવાર બનાવવાની આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત નેત્રંગ ખાતે સભામાં કરી હતી.