Patan Cattle Issue | પાટણમાં ઢોરનો આતંક, જાહેર રસ્તા પર જ સાંઢ બાખડ્યા

Patan Cattle Issue | પાટણમા રસ્તે રખડતા ઢોરોનો ત્રાસ યથાવત. પાટણ શહેર ના પાલિકા બજાર રોડ પર ઘોળે દિવસે જામ્યું આખલા યુદ્વ. જાહેર માર્ગ પર રસ્તે રખડતા આખલા યુદ્ધ ને લઈ લોકોના જીવ પડીકે બંધાયા. જાહેર માર્ગ પર આખલા યુદ્ધ ને લઈ પસાર થતા વાહન ચાલકો જીવના જોખમે રસ્તો કર્યો પાર. અવાર નવાર જાહેર માર્ગો પર પાટણ મા જોવા મળે છે આખલા યુદ્વ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola