Palanpur Accident | પાલનપુરમાં ટ્રકની અડફેટે બાઇક ચાલકનું મોત, ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટ્યા
Continues below advertisement
Palanpur Accident | પાલનપુર એરોમાં સર્કલ ઉપર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત. ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા યુવકનું નીપજ્યું મોત. એરોમાં સર્કલ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા. યુવક ડીસાના બુરાલ ગામનો હોવાનું પ્રાથમિક અનુમાન. યુવકની બોડીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ. પશ્ચિમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
Continues below advertisement