પાટણ: ગટર ઊભરાવવાની રોજિંદી સમસ્યા, શહેરીજનોને મોટી મુશ્કેલી, જુઓ ગુજરાતી ન્યુઝ

પાટણમાં ગટર ઊભરાવવાની રોજિંદી સમસ્યા છે. ગટર ઊભરાવવાથી શહેરીજનોને મોટી મુશ્કેલી અનુભવવી પડી રહી છે. પાટણ નગર પાલિકાની બેદરકારીના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રને વાવરવાર રજુઆત કરાયા છતાં પણ કોઈ નિવારણ આવ્યું નથી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola