પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કારોબારી સભ્યોને એસીબીનું તેડું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કારોબારી સભ્યોનું ભ્રષ્ટાચારમાં નામ આવતા હવે તેઓને પાટણ એસીબીનું તેડું આવ્યું છે. 1 કરોડ 37 લાખના ભ્રષ્ટાચાર થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram