સુરત: માનહાનિ કેસમાં રાહુલ ગાંધી કોર્ટમાં ઉપસ્થિત, કોંગ્રેસ નેતાઓ હાજર
Continues below advertisement
માનહાનિના કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે સુરતમાં. સુરત કોર્ટમાં આજે ત્રીજીવાર હાજર રહશે રાહુલ ગાંધી. સુરત એરપોર્ટથી સુરત કોર્ટ જવાના માર્ગ પર રાહુલ ગાંધીનુ સ્વાગત કરાશે. કોંગ્રેસના પ્રભારીથી માંડીને મોટા નેતાઓ આજે સુરતમાં ઉપસ્થિત છે.
Continues below advertisement