પાટણ:ભૂતપૂર્વ CM વિજય રૂપાણીનુ નિવેદન,પદ છોડવા મામલે શું કહ્યું?,જુઓ ગુજરાતી ન્યુઝ
પાટણમાં જૈન સમાજના એક કાર્યક્રમમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાનું પદ છોડવા મામલે નિવેદન આપ્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે,, જૈન ધર્મમાં નાનપણથી જ ત્યાગ કરવાના સંસ્કાર આપવામાં આવે છે. અને એ જ કારણે મેં મારુ મુખ્યમંત્રી પદનો ત્યાગ કર્યો છે.