Patan: વરરાજાને લઇને ઘોડો દોડ્યો, વરરાજાને બચાવવા લોકો પણ પાછળ દોડ્યા પણ..
Continues below advertisement
પાટણ જિલ્લાના ગ્રુપમાં વરરાજાને લઈને ભાગી રહેલા ઘોડાનો વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. વરઘોડામાં ઘોડા પર બેઠેલા વરરાજાને લઈ ઘોડાએ દોટ મૂકી હતી. ભાગેલ વરઘોડા પર બેઠેલ વરરાજાને બચાવવા લોકોએ પાછળ દોટ મૂકી હતી.
Continues below advertisement