પાટણઃ પુલની સુરક્ષા દિવાલ અંગે abpના અહેવાલની અસર, સમારકામ શરૂ
Continues below advertisement
પાટણમાં પુલની સુરક્ષા દિવાલ તૂટી હોવાનો એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેની અસર જોવા મળી રહી છે. અહીંયા પુલની સુરક્ષા દિવાલનું સમારકામ પૂરજોશે કરાયું છે. અહીંયા જીવના જોખમે લોકો જવા માટે મજબૂર હતા.
Continues below advertisement