મોરબીઃ રાજકોટ બેન્કમાં બેન્ક કર્મચારીએ જ કરી કરોડોની ઉચાપત, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
મોરબીમાં આવેલી રાજકોટ બેન્કમાં કરોડોનું કૌભાંડ થયું છે. આ ઉચાપતનો આરોપ બેન્કના કર્મચારી પર લાગ્યો છે. આ બેન્કમાં 1.79 કરોડની ઉચાપત થઈ છે. એફડીના પૈસા બીજા ખાતામાં ટ્રાન્ફર કર્યા છે.
Continues below advertisement