પાટણ: હારિજમાં ગટરો ઉભરાતા શહેરીજનોમાં ભારે હાલાકી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
15 Dec 2021 08:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણના હારિજમાં ગટરો ઉભરાતા શહેરીજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ચારેબાજુ ગટરની વાસ ફેલાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. તૂટેલા રસ્તાઓ અને ગટરની સમસ્યા દૂર કરવામાં નહિ આવે તો આગામી ચૂંટણીમાં મતદાન નહિ કરવાનું જણાવ્યું છે.