દાહોદ: ફૂડ પોઇઝનિંગના કારણે 8થી વધુ લોકોના મોત, 6 લોકો સારવાર હેઠળ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દાહોદના ગામમાં ફૂડ પોઇઝનિંગના કારણે 8થી વધુ લોકોના મોત થયા છે. 6 જેટલા લોકો સારવાર હેઠળ છે. ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. સારવાર માટે લોકોને વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયા છે. ખોરાકી ઝેર અને દારૂની અસરથી લોકોના મોત થયાની આશંકા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News People Dahod Death ABP News Alcohol State Food Poisoning Suspicion ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News ABP News