પાટણ: નાગરજી ઠાકોરે હવામાં કર્યું ફાયરિંગ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પાટણના વરાણા ખાતે નાગરજી ઠાકોરે હવામાં ફાયરિંગ કરીને નિયમો તોડયા હતા. શાસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં તેઓએ હવામાં ફાયરિંગ કર્યું હતું. આ કાર્યક્રમનો વિડિઓ સોશલ મીડિયામાં વાયરલ થયો. પોલીસે આ ઘટના બાદ શું કાર્યવાહી કરી તેના પાર સૌની નજર છે.
Continues below advertisement