30 દિવસના શાસનમાં જ CM ભૂપેન્દ્ર પટેલે કેવી કરી ફટકાબાજી? આ નિવેદનો સાંભળીને આવી જશે મોજ
Continues below advertisement
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારને 30 દિવસ પૂરા થયા છે. ત્યારે 30 દિવસના શાસનમાં તેમણે આપેલા કેટલાક નિવેદનો લોકોનું દિલ જીતી લીધું છે. અહીં તેમના કેટલાક નિવેદનો મુક્યા છે. જે સાંભળીને તમે ખુશ થઈ જશો.
Continues below advertisement