Patan News | વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર લંપટ શિક્ષકનો લોકોએ ફટકાર્યો
Continues below advertisement
Patan News | પાટણમા ગુરૂની ગરિમાને લજવતી એક ઘટના સામે આવી છે, જેમાં એક લંપટ શિક્ષક દ્વારા સગીરવયની વિધાર્થીનીને પેપર તપાસવાના બહાના હેઠળ ઘરે લઇ જઈ શિક્ષકે તેની સાથે શારીરિક અડપલા કરતા વિદ્યાર્થીનીએ હિંમત દાખવી ઘરમાંથી નીકળી જઈ બહાર દોડી આવી અને આ બાબતની જાણ તેના માતા પિતાને કરતા બજારમાં જ લંપટ શિક્ષકને ઝડપી મેથી પાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો ત્યારે આ મામલે સગીર દીકરીના પિતાએ પાટણ શહેર બી ડીવીજન પોલીસ મથકે લંપટ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement