પાટણઃ ચાણસ્માનું સર્કલ નાનું કરવા માંગ, શહેરીજનોએ આંદોલનની આપી ચીમકી

ચાણસ્મા શહેરમા પ્રવેશ આગળ બનાવેલ મોટું સર્કલના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. સ્થાનિક ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા અનેક રજૂઆતો કરી છતાં સર્કલ નાનું કરવામાં ના આવતા લોકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola