પાટણ રાધનપુરના શહેર ભાજપ પ્રમુખ કલ્પેશ દેવચંદભાઈ ઠક્કરનો વિવાદ, માતાની સંપતિ પડાવી, જુઓ વિડીયો

Continues below advertisement

પાટણ (Patan) રાધનપુરના (Radhanpur) શહેર ભાજપ પ્રમુખ (city BJP president) કલ્પેશ દેવચંદભાઈ ઠક્કર (Kalpesh Devchandbhai Thakkar) કે જેઓએ માતાની તમામ સંપતિ પડાવી લીધી હતી. અને માતાને ઘરમાથી કાઢી મૂકી હતી. હવે કલ્પેશ ઠક્કરના માતાને દર દર ભટક્વાનો વારો આવ્યો છે. પુત્રના વિવાદ બાદ માતા હવે પુત્રીના ઘરે રહેવા ગયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram