નિવાસી તબીબોની હડતાળનો આજે 7મો દિવસ, IMA મહિલા પ્રમુખ મોના દેસાઇ બી.જે.મેડિકલ કોલેજ પહોંચ્યા હતા

Continues below advertisement

રાજ્યભરમાં ચાલી રહેલા નિવાસી તબીબોની હડતાળના (resident doctors' strike) મામલે આજે IMAએ મોના દેસાઇ (women president Mona Desai) બી.જે.મેડિકલ કોલેજ પહોંચ્યા હતા અને તબીબો સાથે મુલાકાત કરી હતી. IMAએ નિવાસી તબીબોની હડતાળને સમર્થન આપ્યું હતું. સાથે જ સરકારે વિશ્વાસ તોડ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram