Patan | મોંઘા ભાવનું બિયારણ લાવી રવિ પાક વાવ્યોને કેનાલ ખાલી ખમ, રોષે ભરાયેલા ખેડૂતોનો વિરોધ
abp asmita
Updated at:
24 Nov 2023 07:59 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPatan | કેનાલમાં બેસી ખેડૂતો રામધૂન બોલાવી રહ્યા છે. જી હા, રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ હોવા છતા કેનાલમાં પાણી ન આવતા ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા છે.