પાટણઃ નાની પીપળી ડિસ્ટ્રીક્ટ કેનાલમાં પડ્યું ગાબડુ, હજારો લિટર પાણીનો વેડફાટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Aug 2021 04:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણ(Patan)ના સુતન ગામની સીમમાંથી પસાર થતી નાની પીપળી ડિસ્ટ્રીક્ટ કેનાલ(Pipli District Canal)માં ગાબડુ પડ્યું છે. આ ગાબડાના કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે. અહીંયા છેલ્લા 15 દિવસમાં ત્રીજી વખત ગાબડુ પડવાની ઘટના બની છે.