પાટણઃ સિદ્ધપુર સબજેલમાંથી બે આરોપીઓ પોલીસનું જ વાહન લઈને થયા ફરાર

Continues below advertisement

પાટણ( Patan)ના સિદ્ધપુર સબજેલ(Siddhpur sub-jail )માંથી બે આરોપી ફરાર થયા છે. વહેલી સવારે બે આરોપીઓ શૌચક્રિયા માટે જવાની વાત કહી ફરાર થયા છે.આ આરોપીઓ પોલીસનું જ વાહન લઈને ફરાર થઈ ગયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram