પાટણઃ રૂપેણ નદીના પુલની ગ્રીલ સાથે કાર અથડાતા સર્જાયો અકસ્માત, બે લોકોના મોત

Continues below advertisement

પાટણ(Patan)ના શંખેશ્વરના રૂપેણ નદી( Rupen river )ના પુલની ગ્રીલ સાથે કાર અથડાઈ છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને ચારથી વધુ લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને પાટણ અને મહેસાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram