ખેડાઃનવજાત બાળકની તસ્કરી મુદ્દે આરોપી મહિલાઓને રજુ કરાઈ ચીફ જ્યુડિશીયલ કોર્ટમાં

Continues below advertisement

ખેડાના નડિયાદમાં નવજાત બાળકની તસ્કરી મુદ્દે આરોપી મહિલાઓને ચીફ જ્યુડિશીયલ કોર્ટમાં રજુ કરવામાં આવી છે. જ્યાં ચારેયને જેલમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ચારેય મહિલા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજુ કરવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram