કોરોના કાળમાં પાટણ યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા અંગે મહત્વની જાહેરાત, જુઓ વીડિયો
Continues below advertisement
વધી રહેલા કોરોનાના કારણે પાટણ યુનિવર્સિટીએ ઓફલાઈન પરીક્ષા મોકુફ રાખી છે. 31 માર્ચથી માંડી 6 એપ્રિલ સુધીની થિયરીની પરીક્ષાનું આયોજન કરાયું હતું.
Continues below advertisement